અનહદ પ્રેમ

(16)
  • 4.3k
  • 1
  • 1.1k

***પ્રસ્તાવના*** આ વાર્તા છે એવા યુગલ ની કે જેમના લગ્ન પછી ના ઘણા સપનાઓ હોય છે અને એક બીજા સાથે ની લાગણી અંતિમ સમય માં પણ જકડી રાખે છે પણ અંતે એમનું કરું મૃત્યુ થાય છે. ભણવામાં ખૂબ હોશિયાર અને નાનપણ થીજ ડોક્ટર બનવાનો જોશ. હા,આ વાત રવી નામ ના એક છોકરા ની છે.જેમની મમ્મી નાનપણ માં જ ભયંકર બીમારી થી મૃત્યુ થયું અને માં કહો કે બાપ બને એમના પિતા જ હતા. બાળપણ થીજ સ્વભાવ સરળ અને દેખાવ માં સુંદર જાણે કઈ ખૂટે જ નહિ અને ભણવામાં રવિને ક્યારેય કહી કેવું ના પડે.