Social Media

(14)
  • 4.9k
  • 2
  • 1.3k

આ મારી પહેલી બુક છે.આશા છે કે તમને બધા ને ગમશે.આ એક વાર્તા નથી પણ આજ ની હકીકત છે.કડવી છે પણ આજ તો સત્ય છે.આ બુક માં મારી કે ભૂલ હે તો મને અવશ્ય જણાવ જો.ભગવાને આજે મને એક મોકો આપ્યો છે . અને ખોડક સમય માં મારુ બીજી બુક પણ પબ્લીશ થશે.તમારા સપોર્ટ ને કારણે જ આજે મેં એક હિમ્મત કારી ને ચાલુ કરી છે.