સાચો હમસફર

  • 5.4k
  • 1.7k

સરયૂ (હિર ના પાલક પિતા જે હિરને દાનપેટી આગળથી બચાવી લાવી પાલન કરે છે ) અવંતી સરયૂ ની પત્ની ને હિર ની માતા એક હિન્દૂ ટોળું (સત્યમ, શિશિર, આકાશ, પ્રકાશ) -------------------------------------------------------------------- વિનંતી - આ એક અતિ સંવેદનશીલ મુદ્દા પર છે મારી વાર્તા જે કાલ્પનિક છે પાત્રો પણ કાલ્પનિક છે મારા વિચારો ની વહેતી સરિતા ને કિનારો મળે એ સારું કલમ ના સહારે અહીં કંડારૂ છું મારો કોઈ અન્ય કોઈને દુઃખી કરવાનો હોય હેતુ નથી માફ કરજો કોઈની લાગણી દુભાય મારી આ વાર્તા થી આને ફકત એક કલ્પના તરીકે જ લેશો ----------------------------------------------------------------------- સરયૂ ને અવંતી