સંઘર્ષ - 1

(34)
  • 5.5k
  • 2.3k

જીંદગી થી બધું હારી ને ફરીથી જુનુંન સાથે લડવા માટે પ્રેરિત કરતી એક અજય નામના યુવાન ની કથા, કે જેમણે એક આંના થી લઈને મોટું સામ્રાજ્ય ઉભું કર્યું , પ્રેમ ભીખ માંગવાથી નથી મળતો કે નથી પૈસા ખર્ચવાની . પ્રેમ જીંદગી ના એવા તબ્બકા માં તમારી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે તમને કંઈ સુજતું નથી , તમારી પાસે એમને આપવા માટે કંઇજ નથી છતાં પણ તમે એને જબરદસ્તી થી નિભાવો છો અને એ પ્રેમ તમને ક્યાં લઇ જાય છે એની કોઈને ખબર નથી હોતી .