નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૧

(62)
  • 4.9k
  • 4
  • 2.4k

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૨૧સંધ્યા અને સુરજે અલગ થવાનું નાટક કર્યું હતું. સુરજ હવે તેનાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાનો હતો. એ વાત કાર્તિકની સમજમાં નથી આવતી. હવે જોઈએ આગળ."અરે, સુરજ તું અહીં? કોઈ ખાસ કામ હતું?" સુરજ મોહનભાઈની ઓફિસે આવ્યો હતો. "હાં, અંકલ. મારે તમને કંઈક પૂછવું હતું." સુરજે આવવાનું કારણ જણાવ્યું."બોલને બેટા." મોહનભાઈએ સુરજને પરવાનગી આપતાં કહ્યું."તમે મારી ઘરે આવ્યાં, ત્યારે તમે અમારો સાથ આપવા તૈયાર હતાં. હું તમારો સાથ આપવા માની ગયો, એ વાતે ખુશ પણ હતાં. તો કાલે તમે મારી મારાં પપ્પા સાથે તેમનાં બિઝનેસમાં જોડાવાવાળી વાતથી બેચેન કેમ થઈ ગયાં હતાં?" સુરજે મોહનભાઈની ચિંતાનું