સ્કાય હેઝ નો લીમીટ - 12

(89)
  • 6.1k
  • 13
  • 3.5k

સ્કાય હેઝનો લીમીટ SHNL-12 ગ્રાન્ડ પાર્ટી ખૂબજ સરસ રીતે પુરી થઇ હતી. મલ્લિકા અને મોહીત બંન્ને ખૂબ થાકીને ઘરે આવ્યાં. મલ્લિકાને ખૂબ થાક, પીધેલાં શરાબનો નશો એનાંથી વધુ ભભકાદાર પાર્ટી આપી એનાં અભિમાનનો નશો જે તૃપ્ત થયેલો. આનંદનાં અતિરેકમાં વિચાર્યા વિનાં બેસુમાર દારૂ પીધો એ ભૂલી ગઇ કે એ પ્રેગનન્ટ છે પણ... સવારે મોહીત ઉઠીને કોફી બનાવીને ટીવી ચાલુ કરી ડ્રોઇંગરૂમનાં બેઠો... ન્યૂઝ ચાલુ હતાં એની સાથ એનાં મગજમાં વિચારો ખૂબ ચાલુ હતાં. મલ્લિકાનાં દારૂ પીવાથી ત્થા એનાં વર્તનથી ખૂબ જ હર્ટ થયેલો હતો. સફળતા એને મળી હતી પણ સફળતાનો નશો મલ્લિકા પર હાવી થઇ ગયેલો.. એને નહોતું ગમ્યુ ન્યૂયોર્ક શીફટ