દિલ કા રિશ્તા A LOVE STORY - 27

(70)
  • 7.3k
  • 3
  • 2.6k

ભાગ- 27 ( આગળ જોયું કે બ્રેક પડતા જ બધા કોલડ્રિન્ક પીવે છે તેજલ ના અડધા વધેલા ગ્લાસ માંથી કોઈ નું ધ્યાન ન હોઈ એમ રોહન કોલડ્રિન્ક પીવે છે જેથી એના હોઠ પર લિપસ્ટિક લાગી જાય છે જે જોઈ રશ્મિ ખૂબ દુઃખી થાય છે પણ એ અત્યારે ચૂપચાપ બધું સહન કરે છે અને કપલ રાઉન્ડ ની તૈયારી કરે છે બધા પાર્ટનર પસંદ કરે છે રશ્મિ એ વિચાર્યું કે જો રોહન અત્યારે પાર્ટનર તરીકે તેજલ ને પસંદ કરશે તો એ હમેશા માટે એના રસ્તા