કીટલીથી કેફે સુધી... - 21

  • 2.3k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(21)ચાર વાગવાને તો હજી વાર છે. કંટાળાજનક લેક્ચરમા તો આમેય નથી જવાનો. મારે બસ મારી જુની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવી છે. હુ મોરબી આવી ગયો એટલે મળવાનુ ઓછુ થઇ ગયુ. કાનામામાની કીટલીથી આગળ પણ આટલી મોટી દુનીયા છે. મને હાથ પકડીને રોજ ચા પીવા લઇ જનાર તો એજ છે. કે.કે.વી થી લઇને કાલાવાડ સુધીની મારી સાથી છે. “આ કાલાવાડ રોડ જ તો છે મારી જુની ગર્લફ્રેન્ડ...”. છેડો શોધો તો દેખાય જ નહી. કાયમની મારી સુઃખ દુઃખની સાથી...”હુ પડયો એનાથી વધારે વાર એને મને ઉભા થવાની હીમ્મત આપી છે...” હુ બસ એની સાથે વાતો કરવા માટે નીકળો છુ.“ચા તો ચા જ