કવિતા

  • 6.5k
  • 1
  • 1.9k

મન એવુ તે વિચારે... જાણે દુનીયા છે મુઠ્ઠીમાં અહી તહી ભમે છે , એવુ તે વિચારે... જાણે પંખી ઓ આઝાદ ને, માનવ પાંજરે પુરાયો..મન એવુ તે વિચારે.. જાણે પંખી ની કલપના, થઈ માનવ પર હકીકત..મન એવુ તે વિચારે.. 2.સાહેલી ( આજ સથવારો સહીયર નો ) સખી , વિના આ બાળપણ અધુરુ નીત નીત નવા એવા જગડા રે હારે... આજ સથવારો સહીયર નો ઘડીક માં એના અબોલા , અને બોલ્યા વિના ચાલે નહી......