નમસ્કાર મિત્રો, હું ઘણા સમયથી કવિતા,શાયરી અને નીતિ વિષયક વાક્યો મારા બુકમાં લખતો હતો. મે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી પરંતુ લખવાનું શરૂ કર્યું ન હતું અને એવામાં ભારત લૉકડાઉન થતાં સમય મળતાં મે લખવાની શરૂઆત કરી. મિત્રો, મારું આ પ્રથમ પુસ્તક હોવાથી ઘણું ધ્યાન રાખીને કવિતાની રચના કરી છે છતાં ઘણી ક્ષતીઓ અને ત્રુટીઓ રહી ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે.. આવી ભૂલો હોય તો મને જણાવી તેને સુધારો કરી ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ.