કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 16

  • 3.9k
  • 1.6k

અધ્યાય-16ક્રિશ અને કરણ વહેલા ઉઠી ગયા હતા અને તે સવારે પોતપોતાનું કામ કરી રહયા હતા આજે અર્થ થોડો મોડે સુધી સુઈ રહ્યો એટલે કરણ દુધ ગરમ કરીને તેને ઉઠાડવા ગયો.તેણે બે ચાર વાર અર્થને હચમચાવ્યો પણ તે ઉઠ્યો નહીં કારણકે તે ભર ઊંઘ માં હતો. તે અચાનક જ જાગ્યો જેમ કોઈ સ્વપ્નમાં થી બહાર આવ્યો હોય.કરણે પૂછ્યું "શું થયું?"અર્થે આજુબાજુ જોયું અને આળસ મરડીને પોતાનીવાત ની શરૂઆત કરી."મને ફરીથી પ્રો.અનંત સ્વપ્નમાં આવ્યા હતા."ક્રિશ એ આ વાક્ય સાંભળતાજ પોતાનુંજે કામ કરતો હતો તે મૂકી દીધું અને અર્થની વાત માં રસ લીધો.કરણ તો ત્યાંજ બેઠો હતો"તો શું કહ્યું તું પ્રો.અનંતે આ વખતે