લોસ્ટેડ - 7

(51)
  • 5.3k
  • 1
  • 2.8k

લોસ્ટેડ-7રિંકલ ચૌહાણ"કાકા હું બહું ખાસ કામ થી જઉં છું. આર્શિવાદ આપજો કે એ પુરું થઈ જાય. તમે સમયસર તમારી દવા લેતા રહેજો અને ચિંતા ના કરજો. હું છું ને, હું બધું ઠીક કરીને જ આવીશ." આધ્વીકા વિરાજભાઈ ના ખોળામાં માથું રાખી બોલી રહી હતી. વિરાજભાઈ ની આંખો ભીની થઈ ગઈ'તી, વર્ષો પહેલાં બધુંજ ગુમાવ્યાનો ડર આજે ફરી લાગ્યો હોય એમ એ ચોધાર આંસું એ રડી રહ્યા હતા. કે કદાચ પોતાની લાચારી પર રડી પડ્યાં. કદાચ હાલ એ સહીસલામત હોત તો એમનું દુખ, ભાવનાઓ, ખુશી બધું જ બોલીને બતાવી ચુક્યા હોત. આધ્વીકા એનું લગેજ લઇ પાર્કિંગમાં જવા નીકળે છે."જિજ્ઞા તું તો