સફર સ્વપ્નથી હકીકત સુધીની ભાગ - 2

  • 2.7k
  • 1.2k

*સફર,સ્વપ્ન થી હકીકત સુધીની* *ભાગ 2* કૃતાર્થ અને પરમ ઘરે આવ્યાં, રસ્તામાં બેમાંથી કોઈ જ બોલ્યું નહોતું.ઘરે આવ્યા પછી બંને એ એકબીજાનેગળેલગાડ્યાઆંખોમાં પાણી ભરાઈ આવ્યા. કૃતાર્થ બોલ્યો," યાર શું ધાર્યુ'તું ને શું થઈ ગયું આપણે નામના કમાવા આવ્યા'તા ને ...." એ આગળ બોલી ન શકયો ડૂમો બાઝી ગયો.પરમ બોલ્યો," નામના તો ના જ મળી યાર પણ સાલું કહેવાય નહિ ને સહેવાય નહિ એવી સ્થિતિ થઈ ગઈ છે." આજે વીસ હજાર પણ એ લોકોને કરડતાં હતાં.રેન્ટ તો અપાઈ જશે એમ બોલી પરમ ફિક્કું હસ્યો. હવે ધીમે ધીમે એ લોકોને આ