કાશી - 17

(57)
  • 4.7k
  • 6
  • 1.9k

યક્ષિણી પ્રસન્ન થઈ શિવાને મિત્ર તરીકે એનો સાથ આપવાનું વચન આપ્યુને અંતર ધ્યાન થઈ ગયા. શિવો ઉઠ્યો નજીકના મંદિરે જઈ દર્શન કર્યા અને પોતાનું કામ કરવા નીકળી પડ્યો...પહેલા મદારીઓ પાસે જઈ બીન વગાડતા શીખ્યો ... નાગને વશ કરવાની તમામ વિધિઓ શિખી... પછીએ એક મદારીનો વેશ ધારણ કરી... અલગ અલગ જગ્યાએ જઈ.. નાગોને વશમાં કરવાની વિદ્યા વાપરવા લાગ્યો... આના થી ફક્ત શિવો કલાની પરખ કરી રહ્યો હતો... હવે નાગ મણી શોધવી કેવી રીતે તેની જરા પણ સમજ પડતી ન હતી કેમ કે નાગ મણી ચોરી જનારને તે ઓળખતો ન હતો... અત્યારે એ લોકો ક્યા છે.... જીવે છે