મિત્રો, હું નિસર્ગ ઠાકર આપની સમક્ષ ફરીથી મારી નવલકથાનો બીજો ભાગ એટલે કે, " બિન્દાસ ગર્લ - ૨" લઈને આવ્યો છું. મને આશા છે કે તમે જેટલો પ્રેમ મારી પહેલી નવલકથાને આપ્યો એ તમે મારી આ બીજી નવલકથાને પણ આપશો. આ નલકથાના પહેલો ભાગ વાંચ્યો હશે તો તમે પ્રિયાને તો ઓળખતાં જ હશો. પ્રિયા જેના જીવનમાં અમિત આવ્યો હતો. તેમના સંબંધમાં ઘણા વિલંબ આવ્યા અને આખરે તેમણે તેમના સંબંધો તોડવા પડ્યા. આ બધું થાય પછી પ્રિયા પાછી દુઃખી દુઃખી રેહવા માંડી હતી. ગમે તેમ કરીને તેણે પાછી પોતાની જાતને