છૂટાં છેડાં - ભાગ ૨

  • 3.1k
  • 1.4k

છૂટાં છેડાં ભાગ ૨ ?અહીંયા વાત કરીએ આપણે એક પુરુષ લગ્ન કરવાં માગે છે. અને એની વિચારસરણી કંઇક એવી છે જેવી સ્ત્રી મળે એવી બસ પરણી જવું છે. કાળી, ગોરી, જાડી,પાતળી,છૂટાં છેડાં વાળી, વિધવા કોઈ પણ ચાલશે ફક્ત બાળક ને જન્મ આપી શકે એવી હોવી જોઈએ. હવે અહિયાં હું એક વસ્તુ પર ખાસ કહેવા મગીશ કે.. ?છૂટાં છેડાં થયેલી સ્ત્રીઓ ને, લોકો ની જોવાની એ સ્ત્રી માટે વિચારવાની કંઇક અલગ માનસિકતા હોય છે.જ્યારે કોઈ છોકરો કોઈ છૂટાં છેડાં થયેલી સ્ત્રી ને જોડે લગ્ન કરવા નું વિચાર કરે છે. ત્યારે એ માણસ(અમુક) એ સ્ત્રી ને એવું જતાવે છે કે એ