સીતા

  • 17.2k
  • 1
  • 6.7k

સીતા નો ઉલ્લેખ રામાયણ માં જોવા મળે છે. રામ ના પત્ની તારીકે તેઓ ઓળખાય છે.સીતા તેમના સમર્પણ ,આત્મબલિદાન, હિંમત અને પવિત્રતા માટે જાણીતા છે.સીતાના જન્મ અને જન્મસ્થળ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.સીતા મિથીલી ના રાજા જનક અને રાની સુનૈ નેની દત્તક પુત્રી તારીકે વર્ણવવામાં આવ્યા છે.રાજા જનક વિધિ માટે ખેતર ખેડે છે ત્યારે ખેતર માં કોઈ બાળક નો રડવાનો શ્વર સાંભળે છે. નજીક જઈને જોતા તેમને એક બાળકી મળે છે. રાજા અને રાની ને કોઈ સંતાન હોતું નથી તેથી તે બાળકી ને દત્તક લઇ લે છે અને તેનું નામ સીતા રાખે છે.સીતા લક્ષ્મીનો અવતાર છે