લેટર TO લવર વિલેજ-2099 - 3

  • 2.8k
  • 967

મિત્રો આગળના ભાગમાં માહીની નગરીના સપના જોયા ...મજા આવી ને હવે શરુ કરીએ આગળ..... કરોડો યુવા હૈયા ઝૂમી ઉઠ્યા,વૃદ્ધોને જુવાનીના દિવસો યાદ આવી ગયા.કદાચ જો આપણે આ યુગમાં જન્મ્યા હોત કે પછી આપના જમાનામાં કોઈ આવો માહી જન્મ્યો હોત ને આવો પોગ્રામ આવ્યો હોત તો.... તો ચોરી છુપીથી પ્રેમિકાને શાળા,હાઈસ્કુલ,કોલેજમાં ના મળવું પડતું.કે પછી ખેતરોના શેઢે શીંડા ના કરવા પડતા.પણ,હવે તેમની પાસે અફસોસ સિવાય કઈ હતું નહી,અને તે હવે જુવાનીના સપનાઓ પણ નહોતા જોઈ શકવાના. હર કોઈના મોઢે માહીનીજ વાતો થતી હતી.બસ માહીને મળવાના,તેની એક ઝલક પામવાના,તેને ચાહવાના,તેને પામવાના,તેની સાથે એક વાત કરવાના,તેના વિશે વધુ જાણવાના,તેનાં મેસેજના,વેબ પર