પ્રેત યોનિની પ્રીત... - 31

(132)
  • 7.2k
  • 8
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-31 વિધુ નિરંજનસરની ઓફીસમાં બેઠો હતો અને એનાં મોબાઇલ પર કોઇ અજાણ્યાં નંબરની ફોન હતો. એણે નિરંજન સરને કહ્યું એસ્ક્યુઝ મી.. કહી બહાર આવી ફોન ઉપાડ્યો. સામેવાળાએ એકદમ કરડા અવાજે કહ્યું "કેમ શાણે બહુ હુંશિયાર થાય છે ? હજી નોકરીનો એક દિવસ થયો નથી અને તેં તારો અસલી રંગ બતાવવા માંડ્યો ? આ ધમકી સમજ કે ચેતવણીની તારો ઘડો લાડવો કરવો અમારું લક્ષ્ય છે હવે તને વચ્ચેથી હટાવીને જ જંપીશું એમ કહી ફોન કાપી નાંખ્યો. વિધુને આશ્ચર્ય થયું પણ બેફીકરાઇથી પાછો અંદર આવ્યો. એનાં ચહેરાંનાં ભાવભાવ જોઇ સરે પૂછ્યુ" વિધુ શું થયું ? કોનો ફોન હતો ? કોઇ