ઇમાનદારી - ભાગ - 7

(16)
  • 2.8k
  • 3
  • 1.2k

જીંદગી માં ઘણા કામો એવાં હોય છે જે આપણને કરવાં જ ના હોય પણ જ્યારે વાત એક પ્રેમ ની હોય ત્યાં એને પામવા માટે અથવા એને બચાવવા માટે કરવાં પડતાં હોય છે,કાજલ એ દિપક માટે એક જવાબદારી હતી અને એ જવાબદારી નિભાવવાની તાકાત ધરાવતો હતો,પણ દિપક ને એ ક્યાં ખબર હતી કે માત્ર કાજલ ની જવાબદારી નથો પણ એને આખા દેશને સેવા અને સુરક્ષા આપવાની પણ એક જવાબદારી છે,દિપક કેરલ થી નિકળે કે ના નીકળે પણ શરીફ લંગડા ની ગેંગ નૈ પહોંચવામાં ક્યાં વાર લાગવાની હતી,આઇ વિટનેસિસ તો તૈયાર હતા સબુત પણ તૈયાર હતાં અને એટોપ્સી અને ફોરેન્સીક રિપોર્ટ પણ