આધુનિક કર્ણ - 4 - છેલ્લો ભાગ

(11)
  • 3.2k
  • 1.3k

હું આટલાં ધ્યાનથી સાંભળતો હતો. મને આખી વાત જાણવાની ખૂબ જ આતુરતા હતી. હું મારા કામને અને પોતે મોડું થઈ ગયું હતું એ વાતને પણ ભૂલી ગયો હતો. મારા મનમાં ફક્ત કાકાની આ કહાની જ ચાલતી હતી જે રમેશ ખૂબ સારી રીતે સંભળાવતો હતો. " પછી એક દિવસ એમના ઘરમાંથી જોર-જોરથી અવાજ હતો જાણે ઝધડો થતો હોય. " રમેશે આગળ કહ્યું. " કાકી મોટેથી બોલતાં હતાં - મારાથી હવે આ નહી વેંઠાય! તમે આમને કોક સારા વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતાં. હું હવે નહિ સાચવું. આપણા સંબંધોને જો સંભાળવા હોય તો આટલું