હિયાન - ૬

(24)
  • 4.1k
  • 1.7k

અનસુયાબેન નો કોલ આવી ને પણ 3 4 કલાક થયા હતા. હજી સુધી આયાનના કોઈ ખબર હતા નહિ. બધા ચિંતામાં હોલમાં ભેગા થયા હતા. સુનિલભાઈ, રાહુલના પિતાજી, રાહુલ એમ બધા એ આયાનને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરવીને હોશ આવી ગયો હતો. તે ખુબજ દુઃખી જણાતી હતી. ******************************************* અહી હોસ્પિટલમાં આયાન પેલી છોકરીને બોલાવે છે. અાયાન : સાંભળો હું ઘરે આજે થયેલી ઘટના વિશે કહેવા માંગતો નથી. એ લોકો ખોટા ચિંતામાં મુકાઇ જશે. તમે મને રાહુલને કોલ લગાવી આપો. એ બધું સંભાળી લેશે. છોકરી : સારું! તમારા મિત્ર નો નંબર આપો મને. હું કોલ કરી આપું. અાયાન તે છોકરી