હાલ્ફ પેન્ટીગ - 2

  • 3.3k
  • 1
  • 1.1k

આગડના ભાગમાં વાંચ્યું તમે. અનન્યા નુ એક હાલ્ફ પેન્ટીગ એટલે કે એક સપનું. પુરૂ થયજવા રહીયુ હતું. તે બુક હાલ્ફ પેન્ટીગ ની બોવબધી પ્રસંશા થય હતી. વાચકો ની સંખ્યા ઓછા સમય માં ખુબજ વઘીગય હતી. એનું ઈન્ટરવ્યુ લેવા માટે રીપોર્ટર આવવા ના છે. હવે આગડ.......@@@@@@@@@@@@@@@@@@@@@@દરવાજા ની ડોરબેલ વાગે છે. મમ્મી દરવાજો ખોલે છે. દરવાજા બારે રીપોટર ને એની કેમેરા મેન ઉભો હોય છે. મમ્મી આવકારો‌ આપી અનંદર બોલાવે છે. રીપોટર અનદર આવે છે. અનંદર આવતા આવતા ઉતાવડ કરાવડા વે છે. અમીત એટલે કે કેમેરા મેન ને કેછે. " જલ્દી બધુ તું સેટપ લગાવ ." હુ ધરની બારી ની બાજુ મા હાલ્ફ પેન્ટીગ બુક હાથ