વહુ

(34)
  • 3.3k
  • 1.2k

સવારથી જ ઘરનું વાતાવરણ ઉગ્ર હતું .ઘરમાં કુલ છ સભ્યો રહેતાં અને ત્રણ દીવસ પહેલાં જ એક નવાં સાતમાં સભ્યનો જન્મ થયો હતો. ઘરમાં સૌ કોઈ કામ શાંતીને પૂછીને થતાં માટે શાંતી ઘરની સત્તાધીશ સમાન હતી. શાંતી તેની વહુ રેશ્માં સાથે રોજ લડાઈ કરવાંનાં જ મૂડમાં રહેંતી. રેશ્માં એ બધું મુંગેમોંઢે સહન કરી લેતી. સહન ન કરે તો બિજુ કરે પણ શું? રેશ્મા પોતાનાં પિતાને પણ કંઈ જ કહી શકે તેમ ન હતી કારણકે જે દિવસે તેના પિતાએ તેને ઘરેથી વળાવી હતી ત્યારથી જ રેશ્મા જાણે તેમના માટે પરાયી થઇ ગઈ હતીં. રેશમાંનો પતિ વિવેક પણ તેની મા શાંતિનો લાડકવાયો