ડિગ્રી નહીં, કામ જ જીતાડશે

(16)
  • 3.8k
  • 3
  • 1.2k

મિત્રો, આજે ડિગ્રી તમે કદાચ આસાનીથી મેળવી લેશો. પણ ત્યાંથીજ તમારી જીંદગીનો જંગ પણ શરૂ થઇ જશે. કારણકે, તમારી સાથે અને એટલીજ સહેલાઇથી જેમણે એ ડિગ્રી મેળવી હશે એ પણ તમારી જેમ કેન્ડીડેટ એટલેકે, ઉમેદવારની લાઇનમાં આવી જશે. કેરિયરનાં ઘણાં ક્ષેત્રો છે. પણ અત્યારના સમયમાં મોટાભાગનું ફોકસ નોકરી પર હોય છે. એટલે આપણે નોકરીનીજ વાત કરીએ.એક વાત યાદ રાખજો. જે ડિગ્રી મેળવવામાં એટલેકે, ભણવામાં સહેલી એજ ડિગ્રી નોકરી મેળવવામાં અઘરી. એથી ઉલ્ટું જે ડિગ્રી મેળવવામાં મહેનત માંગી લે એજ ડિગ્રી નોકરી સહેલાઇથી મેળવી આપે. આપણે બીએ, બીકોમને અહી સહેલાઇથી અથવા ભણવામાં સામાન્ય મહેનતથી મળતી ડિગ્રી કહીશું. હા, જો તમે ડિગ્રી