જિંદગી પર કવિતા

  • 7.8k
  • 1.7k

જીવનમાં જોઈએ બીજું શું??અશ્રુ વહેતી આંખોને લૂછનાર,આથી બીજું જોઈએ શું?ઉદાસીમાં હસાવી શકે એવું એક જણ,આથી વિશેષ બીજું જોઈએ શું?આપણી પરવા કરી શકે એવી વ્યક્તિ,જીવનમાં જોઈએ બીજું શું?આપણા ગુસ્સા પાછળનું કારણ સમજી શકે,બીજું જોઈએ શું જીવનમાં?દુઃખને પણ આપણા સુખમાં ફેરવી શકે એવો સાથ,જોઈએ બીજું શું જીવનમાં?આપણા અહમને સમજી શકે,આથી વિશેષ જોઈએ બીજું શું?આપણી ચૂપકીદી ને સમજી શકે એવી વ્યક્તિ,આથી બીજું જોઈએ શું?ગમતી વ્યક્તિનો સાથ જોઈએ આજીવન,જીવનમાં જોઈએ બીજું શું?સમજી શકે આપણને દરેક સ્થિતિમાં,જોઈએ બીજું શું જીવનમાં?આપણી એકલતાને દૂર કરી શકે એવી વ્યક્તિ,બીજું જોઈએ શું જીવનમાં?આ જો બધું આપ્યું છે જિંદગી તે મને,તો હવે આથી