પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૨

(24)
  • 3.7k
  • 2
  • 1.5k

નમસ્કાર મિત્રો આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ અને તેના પાચ ભાઈ બહેન સાથે અલ્પા બાજુ ના શહેર માં ભણવા જાય છે હવે આગળ.... ********************** "બંગલા ની હાલત તો ઘણી સારી છે" સહદેવ ના પપ્પા એ દિવ્યેશ ના પપ્પા ને કહ્યું "હા કારણ કે અહીંનું રીનોર્વેશન મેં મહિના પહેલાજ કરાવ્યું છે"દિવ્યેશ ના પપ્પા એ આટલું કહ્યું ત્યાં તેમનાં મોબાઈલ ની રીંગ વાગી એટલે તે મોબાઈલ એટેન્ડ કરવા થોડા દૂર ગયા એટલે બધા પોતપોતાનો સમાન લઈ ને અંદર ચાલતા થયા એટલી વાર માં પાછળ થી દિવ્યેશ ના પપ્પા એ