અસમંજસ - 1

(35)
  • 3.5k
  • 1.4k

ભણતર પછીની વીડમણાઓ :- કુદરતી વાતાવરણનું સાંનિધ્ય હતું. સવાર પડી લોકો વોકિંગ કરવા તો ક્યાંક ઓફીસ જવાની ઉતાવળ તો ક્યાંક પરમ શાંતિ નો અનુભવ કરી ઊંઘ કરતા મારા જેવા કુંભકરણ. હા....હવે તો ભણતર પૂરું એટલે શાંતિ હાસ. થઇ પરંતુ હવે જ ઘોડા દોડવાના છે લાઈફના.......સવારના ૯ થવા આવ્યા. એલાર્મ જોરથી વાગવા લાગ્યું છે. મમ્મી કિચનમાં કંઇક બનાવી રહી છે. મમ્મી બુમ મારે છે. ઓ સાહેબ ...ક્યારે ઉઠશે ?.. તું ઉઠ ને બેટા મેરા પ્યારા સેહજાદા..કોઈ કામ નથી તારે ...મમ્મી ઝડપથી રૂમમાં આવે છે અને એલાર્મ બંધ કરે છે. અને ઉઠાડે છે. ઉઠ વિરેન હવે ચલ દસ થવા આવ્યા છે.