દિવાળીની સફાઈ

  • 2.9k
  • 1.2k

" મમ્મી... આ ચાર ચાર નોકર છે છતાંય તું આ શું લઈ ને બેઠી છે... ?? " " બેટા... એ બધા આપણી મદદ માટે છે ... ને આ કાગળિયા માં કયા કામ ના ને કયા નકામા એ એમને બિચારાઓને શી ખબર પડે... ?... એ કામ તો હું જ કરી શકું... અરે હા... તારી પેલી જી.એફ.નું શું નામ છે.. ?.." " રિદ્ધિ ... કેમ..?.. પૂછ્યું.. " " એને દિવાળી ની પૂજા માં બોલાવજે... ઘણા દિવસો થયા એને જોયા ને બહુ સરસ છે છોકરી... જોજે એને હેરાન નહિ કરતો હો ક્યારેય... " " હા ... મમ્મી...