હા..તુ..

  • 3k
  • 810

હાં તું ! ચાર વર્ષ વીત્યાં છતાં પણ તું હજું મને કડકડાટ યાદ છે.માત્ર તું જ નહીં પણ તારાથી જોડાયેલી એક એક વાત અને દરેકે દરેક મુલાકાત...અને ઘણું બધું... હાં કાવ્યા! યાદ છે મને આજે કે આજે તારી birthday છે.છતાં આ ચાર વર્ષમાં મારે આ તારીખ યાદ રાખવાં ન તો ક્યાંય લખવું પડયું કે ન તો reminderની જરૂર પડી.યાદ તો હોય જ ને કેમ નાં હોય !એક તું અને એક મારી ડાયરી આ બે જ તો હતાં કે જેને મે મારો બધો જ સમય આપ્યો હતો.વિચારો માંથી બહાર આવ્યો હું , અને