હા હું પણ માનવતાને મળ્યો છું

(32)
  • 3.3k
  • 1
  • 1.2k

હા હું પણ માનવતાને મળ્યો છું. મારો ભાણેજ હિમાંશુ રાજ્યગુરુ માત્ર ૧૪ વર્ષની નાની ઉમરમાં જ ખુબ મોટી બીમારીમાં સપડાયો હતો અને તે બંને કીડની ગુમાવી ચુક્યો હતો . આ વાત કરું છુ હું તમને ૨૦૧૫ ની જયારે હું મારા ભાણેજ સાથે ભાવનગરની સર .ટી .હોસ્પીટલમાં સતત ૪ મહિના તેની સાથે હતો. લગભગ અમે એટલે કે હું મારી બહેન –બનેવી અને થોડા એમના સબંધીઓ જ સાથે હતા ત્યારની છે કે અમે ગમે તેટલી મહેનત કરીએ બધા સાથે મળીને તો પણ પરિણામ અમને બધાને ખબર જ હતી કે સારું થવાની શક્યતા બોવ જ ઓછી છે.છતાં ક્યારેય અમે હાર્યા ના હતા અને