સ્ક્રીન નંબર:-૧અમદાવાદમાં એક પાર્ટી પ્લોટ માં દિવ્ય જાની અને દ્રષ્ટી મહેતા નો લગ્ન સમારંભ ચાલી રહ્યો છે. એક બાજુ ડી.જે ની ધૂન પર નાચતા ગાતા જાન લગ્ન મંડપમાં પહોંચી છે તો બીજી બાજુ સ્ટેજ ઉપર થી લગ્ન ગીતો ગાઈને જાનૈયાઓ નું સ્વાગત થઇ રહ્યુ છે.ધીરે ધીરે સહુ પોત પોતાની જગ્યા પર ગોઠવાઈ રહયા છે. વર-વધુ ને ગોર મહારાજ લગ્ન વિધિ કરાવી રહયા છે મહેમાનો સ્વાદિષ્ટ ભોજન સાથે બનારસી પાન અને આઈસક્રીમ ની મજા માણી રહ્યા હતાં. થોડા સમય પછી સહુ કોઈ વિખેરાઈ ગયા અને છેલ્લે રહી ગયા જાની અને મહેતા પરિવાર. બે ત્રણ મહિના ની દોડ ધામ પછી આજે પ્રસંગ