ચેક મેટ - 2

(49)
  • 5.1k
  • 1
  • 2.5k

પ્રકરણ 2રાઠોડ crime scene પર જ છે અને ગહન વિચાર માં છે. એ સતત એજ વિચારે છે કે ઘટના બની કઈ રીતે હશે? એક બંધ રૂમ માં બે વ્યક્તિ, એક નું મૃત્યુ થાય છે અથવા તો હત્યા અને બીજા પર જાન લેવા વાર એટલે ત્રીજી વ્યક્તિ પણ હશે જ કેમ કે એક ત્રીજો ગ્લાસ પણ મળ્યો હતો. અને રાઠોડ વિચારતા વિચારતા સ્વગત બોલતો જાય છેઅને એના વિચારો નું વર્ચ્યુલ ઇમેજ પોતાના મન માં બનાવે છે જે એ visualize કરે છે જેથી એને ખૂટતી