અનોખી દુનીયા

  • 4.5k
  • 1.4k

ટીના.....ટીના નુ બાળપણ વિતી રહયુ હોઈ છે.ધીમે ધીમે મોટી થવા લાગે છે.અરે જોત જોતા માતો એ 10ધોરણ પાસ કરી દે છે ...અને કેટલાય મિત્રો સખી ઓ જાણે વરસાદ પછી આવેલા નદીના પુરની જેમ વહીજતા હોય તે મ,પોત પોતા ની દુનીયા માં પરોવઈ જાછે,ટીના પણ ઉચ્ચ અભ્યાસ કરે છે...અને હવેતો ટીના ઘણી મોટી થઈ ગઈ કયારેક તેના જુના મિત્રો યાદ કરતી અને ઘણી વખત લાગણીશીલ બની જતી... તેની પોતા ની અનોખી દુનીયા બનતી જતી હતી..યુવાનીના આંગણમાં ડગલા માંડવા લાગી..બસ એનુ તો સપનુ હતુ સાદગી ભર્યુ જીવન પણ વિધીના લેખજ અંતે સાચા નીવડે છે. વકીલાત નો અભ્યાસ કરતી,ત્યા નીકુંજ નામનુ પાત્ર જે