પ્રેમ નો પાસવર્ડ - 5

(11)
  • 5.2k
  • 2
  • 2.5k

અમીષા ચેતનને એક વાત કહેવા ઈચ્છતી હતી. નીલ આગળ ચાલ્યો ગયો હતો એટલે ચેતન ગભરાતો હતો અને ટેન્સનમાં પણ હતો કે અમીષાનું વર્તન આજ અચાનક કેમ આવું! વધુ વિચાર ના કર, અમીષા ચેતનનો હાથ પકડતા બોલી. પણ તું શું કહેવા ઈચ્છે છે? ચેતન બોલ્યો. “જો ચેતન, તારા મનમાં મારા પ્રત્યે શું ચાલી રહ્યું છે એ મને ખ્યાલ નથી, પણ તને જોયા પછી મને શું થયું છે એ જ ખબર પડતી નથી. બધે તું જ દેખાય છે. મારા સપનાઓમાં, મારી કલ્પનાઓમાં, મારા વિચારોમાં મને તારો જ ચહેરો દેખાય છે. નાં તો હું સરખી રીતે સુઈ શકું, ના તો