શ્રદ્ધા ની સફર - ૩

(15)
  • 2.8k
  • 1
  • 1.5k

પ્રકરણ-૩ સાઈકલ ની સફરશ્રદ્ધા ને શાળા માં ગોઠવાતા ખૂબ લાંબો સમય લાગી ગયો હતો. શિક્ષકો, શ્રદ્ધા ના માતા પિતા, શ્રદ્ધા ના દાદી અને શ્રદ્ધા ના બંને ભાઈબહેન એ બધા એ જ શ્રદ્ધા માં થોડો ભય દૂર થાય એ માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ હજુ પણ તેઓ સંપૂર્ણ રીતે સફળ થયા નહોતા. માત્ર આંશિક જ પરિવર્તન થયું હતું. અને પરિવર્તન માત્ર એટલું જ થયું હતું કે, એણે હવે રડવાનું બંધ કર્યું હતું. પણ એની બહેન નિત્યા નો પીછો છોડ્યો નહોતો.શાળા શરૂ થઈ એને લગભગ બે વર્ષ જેવો સમય વીતી ગયો. શ્રદ્ધા હવે બીજા ધોરણમાં આવી ગઈ અને નિત્યા ચોથા ધોરણમાં પણ