પાત્ર-પસંદગી - Traditional way

  • 3.3k
  • 990

નવ્યા પણ એને સમજે એવો પ્રેમાળ, દેખાવડો અને આધુનિક મિજાજી પાર્ટનર ઈચ્છતી હતી. હમણાં જોવાનું ચાલુ કરીએ એટલે ૧-૨ વર્ષમાં મેળ પડે એમ કરીને નવ્યાને માંડ તૈયાર કરી. Traditionally શરૂઆત થાય એમ પરિવારની નજીક ના કુટુંબો-વર્તુળમાં મુરતિયા જોવાયા અને દેવર્ષ પર બધાની નજરો ઠરી. નવ્યાની તોલે આવે એવો અને પરિવારનો જુનો પરિચય એટલે વાત ૫૦% તો ત્યાં જ ફાઈનલ થઇ ગઈ. Classic એક કલાકની મુલાકાત માં કોણ-જાણે શું વાતો થઇ અને અઠવાડિયામાં જ જવાબ માંગવામાં આવ્યો. નવ્યાના ઘરમાં ચર્ચા એ રીતે થઇ કે છોકરામાં શું ખૂટે છે તને? નહી કે તને કેવો લાગ્યો? ઘરમાં બધાના અતિ ઉત્સાહના લીધે નવ્યા પાસે