એક પડછાય - ૨

(38)
  • 4.2k
  • 1.6k

બીજે દિવસે તૃપ્તિ ઉઠી અને પાર્થવી જોડે બજાર ગય , ત્યારે તો તૃપ્તિ એ તેને કઈ ન કીધું પછી બંને પાછા ઘરે આવી ગયા અને દરરોજ ની જેમ સાંજે બન્ને ગાર્ડનમાં જાય છે .તૃપ્તિ : તારી મિત્ર સીમા ની થોડીક વધારે કહાની સંભડાવ ને.પાર્થવી : કેમ? તને આ ભૂત પ્રેત ની વાતો માં રસ ક્યારથી આવવા લાગ્યો.ચલ કવ છુંતૃપ્તિ : હાપાર્થવી : સીમા એક નીડર છોકરી હતી તારી જેમ , લોકો કહે છે કે સીમા એ આત્મહત્યા કરી લીધી છે પણ મારું માનવું છે કે એને પેલા ભૂત એ જ મારી નાખી છે.તૃપ્તિ : એ ભૂત એ કેમ સીમા ને