રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 2

(124)
  • 6.7k
  • 6
  • 3.5k

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. ઉત્તર-પશ્ચિમ દિશામાં ઘસડાઈ રહેલું જહાજ અચાનક ધડાકા સાથે કોઈક વસ્તુ સાથે અથડાયું. નાવિકોની મરણ ચીસોના કારણે વાતવરણ ગુંજી ઉઠ્યું. અને બેરહેમી દરિયાએ બધી જ મરણ ચીસોને પોતાના ઘુઘવાટમાં સમાવી લીધી. કેપ્ટ્ન અને પ્રોફેસર જહાજની બહાર ફેંકાયા.. પરિસ્થિતિઓને જોઈને તાગ મેળવનારો કેપ્ટ્ન હેરી બહાર પછડાતા જ તેના અનુભવી માઈન્ડે ધારી લીધું કે તે જ્યાં ફેંકાયો છે એ જમીન જ છે...પોતાનું જીવન બચી જવાની ખુશી અને પોતાના સાથીદારો બચ્યા હશે કે નહીં એ વિચારો સાથે ત્યાં જ બેભાન થઇ ગયો.. પ્રોફેસર પણ કેપ્ટ્નની સાથે બહાર ફેંકાયા... એમની આંખોમાં પહેરેલા ચશ્માં પણ એમની સાથે જ બહાર ફંગોળાઈ ગયા..એટલા