સ્વાપર્ણ ભાગ 1 અને 2

(19)
  • 3.1k
  • 2
  • 1.3k

ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ વાત જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને