પ્રેમ ની લવ સ્ટોરીઝ - 2

(17)
  • 5.7k
  • 1
  • 1.5k

વેલકમ બેક... પ્રેમ ની દુનિયા માં તમારું સ્વાગત છે... તો પેહલો પ્રેમ તો પ્રેમ નો ફ્લોપ થાય ગયો.... વિચાર્યું તું સુ ને સુ થઈ ગયું.... દુખડા માં ગીત બેકગ્રાઉન્ડ માં વાગી રહ્યું હતું.... "ક્યાં સે ક્યાં હો ગયા.... બેવફા.... તેરે પ્યાર મે..." દુઃખ માં ૧૦ મુ તો પાસ થઈ ગયું.....ને હવે પ્રેમ એ દુઃખ માં પાછી સ્કૂલ બદલી નાખી... પેહલા પ્રેમ નો આઘાત હતો... રિઝલ્ટ સુધી ચાલ્યો.... ટકા સારા આયા એટલે વિશ્વ સુંદરી ભુલાઈ ગઈ....ને ધ્યાન ગયું ભણવામાં કે હવે સુ કરવું... સાયન્સ કે કોમર્સ.... ને હિંમત ભેર સાયન્સ લઈ લીધું.... સુ? ના રે પ્રેમ કઈ એક ની એક રીતે