દિલ કા રિશ્તા A LOVE STORY - 26

(47)
  • 5.7k
  • 2
  • 2.4k

ભાગ-26 (આગળ જોયું કે બધા ને આશ્ચર્યચકિત કરી રોહન એ પણ તેજલ ને બરાબર ટક્કર આપી છે અને હવે બધા આતુરતા થી 3 રાઉન્ડ ની રાહ જુવે છે જે કપલ રાઉન્ડ છે અને 10 મિનિટ માં ચાલુ થવાનો છે હવે જોઈએ આગળ) 10 મિનિટ માં રાઉન્ડ શરૂ થવાનો હોઈ છે એટલે થોડી વાર બધા આરામ કરવા માટે બેસે છે રશ્મિ રોહન ની બાજુ માં આવી ને બેસે છે રોહન રમી ને તરત આવ્યો હોવા થી પસીને રેબઝેબ છે રશ્મિ રૂમાલ થી એના મોઢા પર થી પસીનો લૂછે છે રોહન માટે એ કઈ