મિત્ર મારો વિશ્વાસ મારો

  • 5.7k
  • 2
  • 2.1k

દોસ્ત ની વાત કરીએ તો વાત જ ના પુરી થાય આપણે મિત્રતા નિભાવિયે છીએ પણ તે મિત્ર આપણી જ પાછળ આપણું ખરાબ બોલે છે જો સારો મિત્ર હોય તો તે કોઈ આપણું ખરાબ બોલતો પણ નથી અને જ્યાં આપણું ખરાબ બોલતા હોય ત્યાં તે વ્યક્તિ ને સંભળાવી દે છે તે સાચો મિત્ર છે .મિત્ર તો ઘણા મળ્યા મને મારી જિંદગી માં પણ કોઈ એ સાથ ના આપ્યો છે અમુક કે જરૂર પડ્યે યાદ કરે છે હા તો પણ તેને મિત્ર માનીને તેનું કામ કરી આપું છું .આપણે તેને મિત્ર માન્યા છે તેને ભલે ને આપણને મિત્ર ના માન્યા હોય તો