Diversion 2.1

(20)
  • 3.9k
  • 2
  • 1.3k

ડાયવર્ઝન ૨.૧ (સ્ટોરી-૨ પાર્ટ-૧) સુરજ અને તેની પત્ની રોશની આજે શોપિંગ માટે નજીક ના શહેરમાં આવેલા મોલ માં ગયા હતા. આવતા થોડું મોડું થઇ ગયું એટલે જમવાનું પણ બહાર થી પતાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. શહેર થી પોતાનું ગામ થોડું જ દુર છે પણ આજે વધારે મોડું થઇ ગયું છે એટલે મેઈન હાઇવે કરતા આ શોર્ટકટ વાળા રસ્તે થી જઈએ તો સારું એવું વિચારી બંને જણ પોતાના ફેવરીટ એફ એમ રેડિયો પર આવતી પેલી વાર્તાઓ ની મહેફિલ માણતા જઈ રહ્યા છે. રોશની ને એફ એમ પર આવતી આ સ્ટોરીઓ રોજ સાંભળવાનો શોખ, અને પત્નીના શોખ ને માન