એક અદ્વિતિય યાદગાર કહાની..

  • 3k
  • 1k

વિધર્થિયો ને લાગતુ હતુ કે આ મેડમ બહુ ખરાબ છે, કોઇનેય ન્યાય નથી આપતા. પણ હકિકત કંઈક અલગ હતી.., જે કોઇનેય ખબર જ નહોતી. હા, શું એવુ પણ શક્ય છે કે કોઇ એકલી સ્ત્રી એની જિંદગી માં દુખ વેઠે અને અંતે તેને કશુંય ના મળે?? મારી કહાની હવે શરુ થાય છે.., હું એક છોકરી છુ.., મારુ નામ "મિતાક્ષિ" છે. નાનપણ થી જ કાઇક કરી દેખાડવાની વૃત્તિ હતી મારા માં. પણ નસીબ અને મજબુરી માણસ ને ક્યારેય નથી છોડતું. બની શકે કે મારા પુર્વ જન્મ ના કર્મો મને નડતા હોય, પણ હતુ કંઈક એવુજ. જિંદગી ના એક પડાવ પર જ્યારે મારે