કબૂલાત... મમ્મી સુ છે તારે હંમેશા મારી સીઆઇડી કરતી હોય છે...હું કંટાળી ગઈ છું તારા થી...: રીમા બોલી સરલાબેન (રીમા ના મમ્મી): પણ બેટા.. રીમા : મારે તારી કોઈ વાત સાંભળવી નથી... હા હું રાકેશ ને લવ કરું છું... બીજું કંઈ??? તું હંમેશા કેમ આટલો સક કરે છે..... સરલા બેન: પણ દીકરા તારા રૂમ માંથી સિગારેટ નું પેકેટ મળ્યું.... રીમા: બસ કર મમ્મી ...મારી ઉપર ખોટા આરોપો ના લગાવ. (રીમા ગુસ્સા માં રૂમ માં જતી રહે છે..) ( રીમા એ સરલા બેન ની નાની દીકરી હતી એના પપ્પા નાનપણ મા જ ગુજરી ગયા હતા.. સરલા બેન ની મોટી