ભૂલ (એક વેદના)

(29)
  • 1.6k
  • 5
  • 690

કૉલેજ જતી વખતે ફોરમ અને તેની ફ્રેન્ડ અપેક્ષા રસ્તા પર ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક એક કાર આવી ને ઉભી રહી ગઈ. અપેક્ષા ફોરમ ને કહ્યા વગર તે કાર માં બેસી ગઈ ને ફોરમ એકલી ચાલતી ચાલતી કૉલેજ પહોંચી ગઈ. બીજે દિવસે ફરી બંને સાથે ચાલી રહ્યા હતા ત્યારે ફોરમ અપેક્ષા ને પૂછ્યું કાલે તું ક્યાં ગઈ હતી ને પેલી કાર મા કોણ હતું જેની સાથે તું મને કહ્યા વગર બેસી ગઈ હતી. સાંભળ ફોરમ તે મારો બોયફ્રેન્ડ હતો તે મને પ્રેમ કરે છે. તે અમીર ને હું ગરીબ તો પણ તે મારા માટે કેટલું કરે છે.