પ્રેમરોગ - 21

(23)
  • 3.9k
  • 3
  • 1.5k

તેણે મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો અને રડતા રડતા જ બોલી કે તને મારો જરા પણ વિચાર ના આવ્યો આવું કરતા પહેલા. તું મને આટલું હેરાન કરે છે છતાં હું તારી સાથે વાત કરું છું. શું એનો મતલબ તું નથી સમજતો? મેં તારી પાસે સમય માંગ્યો તો અને એ આપવા માટે પણ તું અસમર્થ રહ્યો! હું તને ચાહું છું મોહિત. શું એ વાત તું મારા કહ્યા વગર સમજી ના શક્યો? આ વાક્ય સાંભળતા જ મોહિત બેઠો થઈ ગયો અને મીતા ને પોતાના બાહુ પાશ માં જકડી લીધી. સાચું કહે છે ને મીતા? ઓહ! તો તું નાટક