અ રેસીપી બુક - 4

(52)
  • 4.9k
  • 3
  • 2.2k

સંધ્યા, કામિની અને મયંક ગાડી લઈને તૃષ્ણા ને પેટી આપવા નીકળી ગયા. હવે આગળ...****************************************એક મોટો શ્ર્વાસ લઇને સંધ્યાએ એ પેટીને પોતાના સ્થાન પર ખસેડવાની કોશિશ કરી, પણ પેટીને ખસેડતા જ પેટીમાંથી બધી જગ્યાએથી લોહીની ધાર નીકળવા લાગી. જેમ-જેમ સંધ્યા એ લોહીની ધાર થી દુર જવાની કોશિશ કરી રહી હતી તેમ તેમ એ લોહીની ધાર એની પાછળ પાછળ આવી રહી હતી. અને સંધ્યા ફરી એક વખત એજ પુનરાવર્તી સપના માં ફસાઈ ગઈ. સંધ્યા રૂમની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પણ એ જ રીતે સંધ્યા ફરી રૂમના દરવાજા પર ફસડાઈ ગઈ, ફરી એક જ વસ્તુઓ એને વારંવાર દેખાવા લાગી એની કામવાળી