લોસ્ટેડ - 6

(60)
  • 5.3k
  • 3
  • 2.9k

લોસ્ટેડ - 6રિંકલ ચૌહાણ"મોન્ટી ઠીક તો થઈ જશે ને?" જિજ્ઞાસા આઈસીયું તરફ જોઇને બોલી. આધ્વીકા જીજ્ઞાના સવાલનો જવાબ આપ્યા વગર ડૉં. ની કેબિન તરફ જાય છે. થોડીવારમા એ પાછી આવી જિજ્ઞાસા જોડે જાય છે," જીવન ક્યાં છે?""એ મેડિસિન અને નાસ્તો લેવા ગયો છે, લે આવી ગયો જીવન." જીવનને આવતા જોઈ જિજ્ઞાસા બોલી."આપણે મોન્ટી ને ઘરે લઇ જઇએ છીએ. એક ફુલ ટાઇમ નર્સ મોન્ટી માટે હાયર કરી લીધી છે. એના રહેવા માટે ગેસ્ટરૂમ અને મોન્ટી નો રૂમ તૈયાર કરવાનું માસીને કઈ દે ફોન કરીને અને ગાડી લઈજા, હું અને જિજ્ઞા મોન્ટી જોડે એમ્બ્યૂલન્સમાં આવીએ છીએ." આટલું બોલી એ ફરીથી ડૉં. ને